તાલુકા-જિલ્લા મહેસાણાના હરદેસણ ગામ ખાતે સ્વ બદસંગભાઈ હીરજીભાઈ ચૌધરી સિલોરા પરિવાર દ્વારા શ્રી ચેહર માં, શ્રી ભૈરવ દાદા તથા શ્રી ગોગા મહારાજનુ ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, જેના દિવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનુ આજરોજ આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે સમગ્ર દિવસ દરમિયાન નવચંડી યજ્ઞ તથા રાત્રીના રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ગ્રામજનો અને પરિવારજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત પરીવારના શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.


જૂઓ સંપૂર્ણ એપિસોડ

Sv. Badsangbhai Hirjibhai chaudhary Silora Parivar Hardesan Arranged Photo Pran Pratishtha Mahotsav of Shree Chehar Mataji, Shree Batuk Bhairav & Shree Goga Maharaj 19.12.2021


Sv. Badsangbhai Hirjibhai chaudhary Silora Parivar, Hardesan, Mehsana, Photo Pran Pratishtha Mahotsav, Shree Chehar Mataji, Shree Batuk Bhairav & Shree Goga Maharaj, 19.12.2021, Silora Parivar Hardesan

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *