મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કનેરીપુરા, વસાઇ ગામ ખાતે શ્રી રણછોડરાયજીનું ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી રણછોડરાયજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, મંદિરમાં શ્રી રણછોડરાયજીની સાથોસાથ જગત જનની મા ઉમિયા તથા શ્રી લક્ષ્મી દેવી પણ બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, તે જ રીતે ભાઈબીજનો અહીંયા અનેરો મહિમા છે જ્યાં શ્રી ઉમિયા માતાજી ના ભાઈબીજ ના ગરબા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમા લોક ગાયક શ્રી કાજલ મહેરીયા દ્વારા ભવ્ય ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશે ની માહિતી તથા કાર્યક્રમોની વિગત ગ્રામજનો દ્રારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Umiya Mataji Mandir Kaneripura Arranged Bhaibeej Garba Mahotsav 2021

Shree Ranchhodrai Mandir Kaneripura, Shree Umiya Mataji mandir kaneripura, kaneripura, vasai, Vijapur, Mehsana, Bhaibeej Garba Mahotsav 2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *