ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના આજોલ ગામ ખાતે શ્રી સિધ્ધેશ્વર હનુમાનજી નું ખૂબ જ ઐતિહાસિક મંદિર આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી નો દર વર્ષે કરવામાં આવે છે, એ જ રીતે કાળી ચૌદસનો અહીંયા ખૂબ જ અનેરો મહિમા છે, જ્યાં કાળીચૌદસ નિમિત્તે ખૂબ જ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન પરંપરાગત રીતે કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય કાળીચૌદસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે રામસેતુની આબેહૂબ પ્રતિકૃતિ સમસ્ત ગ્રામજનોના સાથ અને સહકારથી બનાવવામાં આવી હતી જેના દર્શનાર્થે સમસ્ત ગ્રામજનો તથા આજુબાજુના પંથકના સમગ્ર લોકો જોડાયા હતા.
કાર્યક્રમની વિગત તથા કાળીચૌદશનો મહિમા ટ્રસ્ટના પ્રમુખશ્રી ભીખાભાઇ પટેલ તથા શ્રી નરેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો.
જુવો સંપૂર્ણ એપિસોડ.
Shree Sidhdheshwar Hanuman Mandir Aajol Arranged Traditional Kali Chaudash Garba Mahotsav 2021
Sidhdheshwar Hanuman Ajol, Ajol, Gandhinagar, Kali Chaudash Garba Mahotsav 2021