તાલુકા-જિલ્લા ગાંધીનગરના ભાટ ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર મંદીર આવેલુ છે, કહેવાય છે કે માતાજી અહીંયા ૩૦૦ વર્ષથી તેમના તેજસ્વી સ્વરૂપે બિરાજમાન છે, આસો સુદ ચૌદશનો અહીંયા ખુબ જ મોટો મહિમા છે, જ્યાં સમસ્ત ગ્રામજનો દ્વારા અહીંયા સદીઓથી પરંપરાગત ગરબા મહોત્સવ યોજવામાં આવે છે, જેમાં માતાજીનો રંગબેરંગી ફૂલોનો ગરબો કરીને સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે ગરબે ઘૂમે છે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી હેમંતભાઇ પટેલ તથા શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
તો આવો આસો સુદ ચૌદસના દિવસે કરીએ દર્શન ભાટગામ ગામ ખાતે બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Shree Mahakali Mandir Bhat Arranged Garba Mahotsav on Aaso Sud Chaudash 2021
Mahakali Bhat, Bhat, Gandhinagar, Also Sud Chaudash, Garba Mahotsav, Shree Mahakali Mandir Bhat