શ્રી દિપેશ્વરી માતાજી મંદીર, ઉંટારડા, તા. બાયડ, જી. અરવલ્લી
પૂર્ણિમા દર્શન ૧૭.૦૬.૨૦૧૯
શ્રી દિપેશ્વરી માતાજીના મંદીરે દર પૂનમે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરે છે, તથા નિઃશુલ્ક ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે.
આયોજક સમિતી દ્રારા દર રવિવારે તથા પૂર્ણિમાના દિવસે ખુબજ સુંદર આયોજન કરવામા આવે છે.
માતાજીનો વાર્ષિક પાટોત્સવ વૈશાખ સુદ છઠ ના રોજ ઉજવવામા આવે છે.
Shree Dipeshwari Mataji Mandir Untarada Ta Bayad Dist Arvalli Purnima Darshan 17.06.2019
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.