અમદાવાદના મણિનગર પૂર્વમા શ્રી ચેહર માતાજીનુ ભવ્ય મંદિર આવેલુ છે, જેમને ગોરના કુવાવાળી ચેહરમા તરીકે ઓળખવામા આવે છે, મંદિરમા માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમમા બિરાજમાન છે, દર વર્ષે વસંત પંચમીના શુભ દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવવામા આવે છે, એ જ રીતે આ વર્ષે પણ શ્રી ચેહર માતાજીનો ૩૨મો જન્મોત્સવ ઉજવવામા આવ્યો હતો, જેમા ૩૨ કિલોની કેક કાપીને જન્મ દિવસ ઉજવાયો હતો અને ત્યારબાદ ભવ્ય મહાઆરતીનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે ભક્તો જોડાયા હતા.
સમગ્ર માહિતી શ્રી કરણભાઇ ભટ્ટ દ્વારા આપવામા આવી હતી
તો આવો વસંત પંચમીના શુભ દિવસે દિવ્ય દર્શન કરીએ મણિનગર ના ગોરના કુવાવાળી શ્રી ચેહર માતાજીના
જુઓ સંપૂર્ણ એપિસોડ
Gorna kuvavali chehar maa maninagar ahmedabad arranged 32nd Pragatotsav