ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના આખડોલ ગામ ખાતે ક્ષત્રિય સમાજ યુવક મંડળ, કેવલનગર – રામનગર દ્રારા ભવ્ય પ્રથમ સમુહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ૧૨ નવયુગલોએ પ્રભુતામા પગલા માંડ્યા હતા, દીકરીઓને ભેટસોગાદ રૂપે સુંદર કરિયાવર આપવામા આવ્યુ હતુ.
સમગ્ર કાર્યક્રમની વિગત સમિતિ તરફથી શ્રી પ્રફુલભાઇ પરમાર દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ

ક્ષત્રિય સમાજ યુવક મંડળ, કેવલનગર – રામનગર, આખડોલ આયોજીત
પ્રથમ સમુહ લગન મહોત્સવ ૨૦૨૧

Kshatriya Samaj Yuvak Mandal Kevalnagar Ramnagar Aakhdol arranged 1st Samuh Lagnotsav 2021

ક્ષત્રિય સમાજ યુવક મંડળ, કેવલનગર – રામનગર, આખડોલ, પ્રથમ સમુહ લગન મહોત્સવ, ૨૦૨૧, Kshatriya Samaj Yuvak Mandal Aakhdol, Kevalnagar, Ramnagar, Aakhdol, 1st Samuh Lagnotsav, 2021, online gujarat news, Reporter kaushik

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *