ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ધમેડા ગામ આવેલું છે, જ્યાં શ્રી મહાકાળી માતાજીનું અતિ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ ગામમા શ્રી મહાકાળી માતાજી આશરે એક હજાર વર્ષથી પણ વધારે સમયથી બિરાજમાન છે અને તેનુ જૂનું મંદિર તથા પ્રતિમા પણ માતાજીની અત્યારે હાલ ત્યાં હાજરમાં છે, ત્યારબાદ ગામજનોની પ્રેરણાથી અહીંયા શ્રી મહાકાળી માતાજીનુ નવીન તથા ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યુ, જેનો ભવ્યાતિભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 25.04.2014ના રોજ યોજવામાં આવ્યો હતો.
મંદિરમા દર વર્ષે સુંદર નવરાત્રિ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે પણ આ કોરોના મહામારીને લઈને સરકાર શ્રીની ગાઇડલાઇન્સ પ્રમાણે આ સંપૂર્ણ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે, મંદિરમાં દર વર્ષે તિથી પ્રમાણે પાટોત્સવની પણ ઉજવણી કરવામાં આવે છે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી ગામના શ્રી અમરસિંહ રાઠોડ દ્વારા આપવામાં આવી હતી.
તો આવો નવલી નવરાત્રીના પાંચમા દિવસે કરીએ દર્શન ધમેડા ગામના શ્રી મહાકાળી માતાજીના
જુઓ સંપૂર્ણ એપિસોડ
શ્રી મહાકાળી મંદીર, ધમેડા, તા. માણસા, જી. ગાંધીનગર આયોજીત
નવરાત્રિ નિમિત્તે માતાજીના દિવ્ય દર્શન ૨૦૨૦
Shree Mahakali Mandir dhameda Mansa Gandhinagar arranged Divya Darshan on Navratri 2020
શ્રી મહાકાળી મંદીર ધમેડા, ધમેડા, માણસા, ગાંધીનગર, Shree Mahakali Mandir dhameda, dhameda, Mansa, Gandhinagar, divyadarshan, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, નવરાત્રી 2020, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Navratri 2020, Navratri Mahotsav 2020, Navratri Darshan, નવરાત્રી દર્શન, Gujarat na Mandir, Gujarat na Mandiro, ગુજરાત નાં મંદિરો, ગુજરાત નાં મંદીર
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.