અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ૨૪ શ્રેણી પાલીવાલ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સામુહિક ઢૂંઢ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ કુલ સાત બાળકોનું મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજના સેંકડો લોકો જોડાયા હતા.

આ કાર્યક્રમની સંપુર્ણ વિગત સંસ્થાના શ્રી દેવીલાલ પાલીવાલદ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

૨૪ શ્રેણી પાલિવાલ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજીત
સામુહિક ઢૂંઢ મહોત્સવ ૨૦૨૦

24 Shreni Palival Samaj Charitable Trust Ahmedabad Arranged Samuhik Dhundh Mahotsav 10.03.2020

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

One thought on “ઘાટલોડિયા વિસ્તારમા યોજાયો 24 શ્રેણી પાલીવાલ સમાજ દ્વારા ઢૂંઢ મહોત્સવ”
  1. यह कार्यक्रम राजस्थानी ओ का पुरातन टाइम से चला रहा कार्यक्रम है इसमें नवजात शिशुओं को पहली होली हो उन सब का हाथ में नाडा छड़ी जिसको हम राजस्थानी में लच्छा बोलते हैं वह हाथ में बांधते हैं भगवान का नाम लेते हुए पूजा करते हैं फिर गेर नृत्य के जो डंडे होते हैं उनको बच्चे से टच करके फिर एक कविता की तरह एक रीती होती है वह बोली जाती है सभी एकत्र हुए बड़े बुजुर्गों का आशीर्वाद नवजात बच्चों को दिया जाता है और रंग गुलाल लगाई जाती है उसके बाद में सबको मिठाई भजिया पापड़ और अनेक तरह के व्यंजन और खाना खिलाया जाता है जो भी बाहर से आए हुए लोग होते हैं सब खाना खाकर अपने घर जाते हैं इस तरह यह कार्यक्रम मनाया जाता है

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *