મહેસાણા જિલ્લાના કડી શહેરમાં શ્રી દશ જીલ્લા વરીયા પ્રજાપતી સમાજ વિકાસ મંડળ દ્વારા ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ૨૫ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડયા હતા. મહેમાનોના સ્વાગત સમારંભ બાદ નવયુગલોની લગ્ન વિધિ યોજાઈ હતી, જેમને આશિષ આપવા માટે હજારોની જનમેદની જોડાઈ હતી.
સત્કાર સમારંભ દરમ્યાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી નીતિનભાઈ પટેલે પણ હાજરી આપીને, નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત સંસ્થાના સમિતિ મંડળના સભ્યો દ્વારા આપવામાં આવી હતી.
જૂઓ સંપૂર્ણ એપિસોડ.
શ્રી દશ જીલ્લા વરીયા પ્રજાપતિ સમાજ વિકાસ મંડળ દ્રારા આયોજીત
૧૭મો સમૂહ લગ્નોત્સવ ૦૨/૦૨/૨૦૨૦
Shree Dash Jilla Variya Prajapati Samaj Vikas Mandal Arranged 17th Samuh Lagnotsav 02.02.2020
Samuh Lagnotsav 2020
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad. Online Gujarat news
Very nice