ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર ના આર્થિક સહયોગથી વણકર યુવા સમિતિ કલોલ દ્વારા લોક ડાયરો તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક પધારેલ મહેમાનનું સન્માન અને ત્યારબાદ હોમગાર્ડના જવાનો નું સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ભવ્ય લોકડાયરા ની રમઝટ જામી હતી.
જેમાં સેંકડો લોકો જોડાયા હતા.
સંપૂર્ણ કાર્યક્રમ ની વિગત વણકર યુવા સમિતિ કલોલ ના પ્રમુખ શ્રી નીલેશભાઈ આચાર્ય દ્વારા આપવામાં આવી હતી.
જૂઓ સંપૂર્ણ એપિસોડ
વણકર યુવા સમિતી કલોલ દ્રારા આયોજીત લોક ડાયરો અને સન્માન સમારંભ ૨૬.૧૧.૨૦૧૯
Vankar Yuva Samiti Kalol arranged Lok Dayro & Sanman Samarambh 26.11.2019
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.
Very well program Chika bhai Apni Vankar Yuva samiti uttrotar pragati karti rahe tevi prabhu ne pratha.