સમસ્ત સબાસપુર ગામ દ્રારા આયૉજીત
સબાસપુર નવરાત્રી મહોત્સવ ૨૦૧૯
Samast Sabaaspur Gaam arranged Sabaaspur Navratri Mahotsav 2019
કલોલ તાલુકામાં સબાસપુર ગામ આવેલું છે જ્યાં શ્રી જોગણી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, મંદિર અને મંદિર પરિસર ખૂબ જ સુંદર છે, સમસ્ત સબાસપુર ગામ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, તેના ઉપલક્ષમાં સમગ્ર ગામને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે, નવરાત્રી મહોત્સવમાં દરરોજ ગુજરાતના ખ્યાતનામ કલાકારો ગરબાની રમઝટ બોલાવે છે, જેમાં દરેક ખેલૈયાઓ ગરબા રમવાની મજા માણે છે, સમગ્ર વિગત ગામના શ્રી ગમાજી ઠાકોર દ્વારા આપવામાં આવી.
જુઓ સંપૂર્ણ માહિતી સાથેનો વીડિયો..
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.