અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વિસલપુર ગામ ખાતે માતાજી તથા ભગવાનના દિવ્ય અને ભવ્ય મંદિરો નિર્માણ કરવામાં આવ્યા છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, જેના ભાગરૂપે આજરોજ મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી મેલાજી ઠાકોર, શ્રી દિનેશભાઈ ઠાકોર તથા શ્રી શંકરસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Samast Visalpur Village Arranged Bhavya Pran Pratishtha Mahotsav On 02/04/2025