અમદાવાદ : એણાસણના પૂર્વ દસ્ક્રોઈ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી બુધાજી ઠાકોરના સ્વ. સુપુત્રશ્રી ચંદ્રકાંતભાઈની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનુ આયોજન
આજરોજ પૂર્વ દસ્ક્રોઈ તાલુકા પંચાયત ના સદસ્યશ્રી બુધાજી શકરાજી ઠાકોરના સ્વર્ગસ્થ સુપુત્ર શ્રી ચંદ્રકાંત બુધાજી ઠાકોરની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે…