Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
માણસા : રીદ્રોલ ગામ ખાતે આવેલા શ્રી બુનો ફૈયો માતાજી મંદિર ખાતે હવન નિમિત્તે યોજાયા ભવ્ય રાસ ગરબા - online gujarat news

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના રીદ્રોલ ગામ ખાતે શ્રી બુનો ફૈયો માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેના દિવ્ય સાનિધ્યમાં દર વર્ષે સુંદર ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, તેના ભાગરૂપે અહીંયા પ્રથમ દિવસે ભવ્ય રાસ ગરબા તથા દ્વિતીય દિવસે માતાજીના હવન પૂજન અને બહેન દીકરીઓના સન્માન સમારોહ તથા તેમને ભેટ સોગંદ આપવાનો સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ખૂબ જ મોટી સંખ્યામાં પરિવારજનો તથા સ્નેહીજનો જોડાયા છે
આ વર્ષના સમગ્ર મહોત્સવના યજમાનશ્રી તથા દાતાશ્રી બનવાનો જ શ્રેય શ્રી ભરતભાઈ પટેલ રંગપરાને સાંપડ્યો હતો, જેના હિસાબે સમગ્ર પરિવારજનોમાં હર્ષોઉલ્લાસ નું મોઝૂ ફરી વળ્યું હતું.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી જી કે પટેલ, શ્રી ભરતભાઈ પટેલ તથા શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Buno Faiyo Mataji Mandir arranged Bhavya Raas Garba on occasion of Havan At Ridrol Mansa 05.11.2023
Shree Buno Faiyo Mataji Mandir, Bhavya Raas Garba, Havan, Ridrol, Mansa, 05.11.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *