ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઈશ્વરપુરા ગામ ખાતે શ્રી મહાકાળી માતાજી, શ્રી અર્બુદા માતાજી તથા શ્રી અંબિકા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેના દિવ્ય સાનિધ્યમાં શ્રી અંબિકા માઇ મંડળ દ્વારા ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ 2023 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે દરરોજ ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા અહીંયા ભવ્ય રાસગરબાની રમઝટ બોલાવવામાં આવે છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાઈને માતાજીની શક્તિ અને ભક્તિરૂપી આરાધના કરે છે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી જયંતીભાઈ ચૌધરી તથા શ્રી કાલિદાસ ભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shri Ambika Maai Mandal ishwarpura Mansa Gandhinagar arranged Navratri Garba Mahotsav 2023
Shri Ambika Maai Mandal, ishwarpura, Mansa, Gandhinagar, Navratri Garba Mahotsav,