અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સમર્પણ ટાવર ખાતે અનેક રીતે ધાર્મિક ઉત્સવો તથા તહેવારો અને સામાજિક પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે માતાજીની શક્તિ અને ભક્તિરૂપી આરાધનાના પર્વ એવા નવરાત્રી મહોત્સવનું પણ દર વર્ષે સુંદર આયોજન કરવામાં આવે છે, એવું જ આ વર્ષે પણ નવરાત્રી ગરબા મહોત્સવ 2023 નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અહીંયા સમગ્ર રહીશો અને ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામા હાજર રહીને માતાજીના શક્તિરૂપી પર્વ એવા નવરાત્રીને મનાવીને ગરબે ઘૂમે છે.
સમગ્ર મહોત્સવ દરમિયાન સોસાયટીમાં સમિતિ દ્વારા ખૂબ જ સુંદર સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે, જેમાં ચા નાસ્તા સહિતની તમામ સગવડો ખેલૈયાઓ માટે કરવામાં આવે છે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સોસાયટીના પ્રમુખશ્રી રાજુભાઈ શાહ તથા પૂર્વ પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપુર્ણ એપિસોડ
Samarpan Tower Ghatlodiya Ahmedabad arranged Navratri Garba Mahotsav 2023
Samarpan Tower, Ghatlodiya, Ahmedabad, Navratri Garba Mahotsav 2023, Navratri 2023,