ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ગલથરા ગામ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ માણસા તાલુકા દ્વારા ભવ્ય પ્રથમ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 21 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઇ હતી, ત્યારબાદ ભોજન અને સરકાર સમારંભ બાદ દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ તથા રાજકીય, સામાજિક અને ધાર્મિક અગ્રણીઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત પ્રમુખ શ્રી સુરભા ઠાકોર, શ્રી દોલાજી ઠાકોર તથા મંત્રીશ્રી નરેશજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Gujarat Kshatriya Thakor Samaj Mansa Taluka arranged 1st samuh lagnotsav at Galathara Mansa
Gujarat Kshatriya Thakor Samaj Mansa Taluka, Mansa, Galathara, Gandhinagar, samuh lagnotsav

Gujarat Kshatriya Thakor Samaj Mansa Taluka arranged 1st samuh lagnotsav at Galathara Mansa
Gujarat Kshatriya Thakor Samaj Mansa Taluka, Mansa, Galathara, Gandhinagar, samuh lagnotsav

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *