તાલુકા જિલ્લા મહેસાણાના ચરાડુ ગામમાં દાદાવાળા વાસ ખાતે શ્રી નાથબાઈ માતાજીનો સુંદર મઢ આવેલો છે, વાસના યુવકોની દિવ્ય પ્રેરણાથી અહીંયા ભવ્ય નવચંડી યજ્ઞનુ દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા તથા ધ્વજા યાત્રા યોજાઈ હતી તથા રાત્રીના સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો અને દ્વિતીય દિવસે આજરોજ માતાજીને 56 ભોગ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું તથા ભવ્ય નવચંડી યજ્ઞ યોજાયો હતો જેમાં સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરીને ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાહવો માણ્યો હતો.
મહોલ્લાના માણસો શ્રમિકવર્ગ માંથી આવતા હોવા છતાં પણ આટલું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યુ, જેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી રણજીતસિંહજી દ્વારા આપવામાં આવી હતી.
જૂઓ સંપૂર્ણ એપિસોડ

Shree Nathbai Mataji Charadu Celebrated Navchandi Yagn 2023


Shree Nathbai Mataji Charadu, Charadu, Navchandi Yagn, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *