અમદાવાદ નજીકના હેબતપુર ગામ ખાતે શ્રી વિસત માતાજીનુ ખુબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જે રીતે ચૈત્ર સુદ છઠ્ઠનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં આજ રોજ માતાજીના ચતુર્થ પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અહીંયા નવચંડી યજ્ઞ તથા સમગ્ર ભાવિક ભક્તોના ભોજન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ,. જેમાં ખુબ જ હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી જયંતીભાઈ ભરવાડ, શ્રી નવઘણ ભાઈ શ્રી કાંતિભાઈ ભરવાડ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Visat Mataji Mandir Hebatpur Gaam Celebrated 4th Patotsav 12.04.2023
Shree Visat Mataji Mandir, Hebatpur Gaam, 4th Patotsav, 12.04.2023,