આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વટાવ ગામ ખાતે સમસ્ત તળપદા તથા દેવીપુજક સમાજ દ્વારા શ્રી તોતર માતાજી કે જેઓ શ્રી હડકમઈ માતાજીનું જ એક સ્વરૂપ છે, એમનું ખુબ જ સુંદર મંદિર અને ભવ્ય મંદિર શ્રી રંગાસંગા મહારાજના મંદિરના પ્રાંગણમાં જ નિર્માણ પામ્યું છે, જેનો દિવ્ય થી દિવ્ય અને ભવ્ય થી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 25 તથા 26 માર્ચ દરમિયાન યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા તથા રાત્રિના ભવ્ય રાસગરબા નું આયોજન કરવામાં આવ્યું હતુ, તથા દ્વિતીય દિવસે માતાજીની દિવ્ય મૂર્તિ ને મંદિરમાં નિજ મંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી, ત્યારબાદ સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ તથા રાત્રિના શક્તિ અને ભક્તિ રૂપી ભવ્ય રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા સમાજ બંધુઓ અને ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી હરીશભાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast Talpada Tatha Devipujak Samaj Arranged Shree Totar Mataji Mandir Murti Pran Pratishtha Mahotsav Vatav Petlad
Talpada Samaj, Devipujak Samaj, Shree Totar Mataji Mandir, Murti Pran Pratishtha Mahotsav, Vatav, Petlad, Anand,