Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
કડી : ઝુલાસણના ધારપુરા ગામ ખાતે યોજાયો શ્રી આંબાવાડી સિકોતર માતાજીનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ - online gujarat news

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામ ના ધારપુરા ખાતે ખેતરમાં શ્રી આંબાવાડી સિકોતર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16 તથા 17 માર્ચ દરમિયાન યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ, તથા દ્વિતીય દિવસે યજ્ઞ પૂજન તથા બ્રાહ્મણોના વૈદિક મંત્ર ઉચ્ચારો સાથે માતાજીની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમા હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો તથા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની સંપૂર્ણ વિગત માતાજીના સેવક શ્રી કુંવરજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ambawadi Sikotar Mataji Mandir Murti Pran Pratishtha Mahotsav Dharpura Jhulasan Kadi Mehsana


Shree Ambawadi Sikotar Mataji Mandir, Murti Pran Pratishtha Mahotsav, Dharpura, Jhulasan, Kadi, Mehsana,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *