ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચંદ્રાફાર્મ ખાતે ચંદ્રા પરીવાર દ્વારા શ્રી સધી મેલડી માતાજી નું નૂતન મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 26 27 જાન્યુઆરી દરમિયાન યોજાયો હતો, જેમાં આજરોજ માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા વૈદિક મંત્રો ઉપચાર સાથે તથા યજ્ઞ પૂજન સાથે કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી જયંતીભાઈ શર્મા દ્વારા આપવામાં આવી હતી

જુઓ સંપૂર્ણ એપિસોડ

Chandra Parivar Bapupura Mansa arranged Shri Sadhi MataJi & Meldi Mataji Pran Pratishtha Mahotsav

Chandra Parivar, Bapupura, Mansa, Shri Sadhi Meldi Mataji mandir, Pran Pratishtha Mahotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *