ગાંધીનગર જીલ્લાના રૂપાલ ગામ ખાતે ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ શ્રી વરદાયિની માતાજીનુ મંદિર આવેલુ છે, જ્યાં શ્રી વરદાયિની માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, અહીંયા માતાજીના નવીન મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન કરવામા આવ્યુ છે, જેનો આજથી શુભારંભ કરવામા આવ્યો હતો, જેમા શતચંડી મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો, જેના દર્શનાર્થે અહીંયા ખુબ જ મોટી સંખ્યામા માનવ મહેરમણ ઉમટી પડ્યુ હતુ.
મંદિર તથા મંદિરના ઇતિહાસની સંપૂર્ણ માહિતી રૂપાલ ગામના સરપંચશ્રી ઇન્દ્રવદનભાઈ પટેલ દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Vardayini Mataji Rupal Pran Pratishtha Mahotsav 2023


Shree Vardayini Mataji Rupal, Rupal, Gandhinagar Pran Pratishtha Mahotsav, 2023, Rupal Palli,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *