ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જરાવત ગામ ખાતે ક્ષત્રિય સમાજની ગુરુગાદી આવેલ છે, જે સમગ્ર ક્ષત્રિય સમાજના શ્રદ્ધા અને આસ્થા નું કેન્દ્ર છે, જૂની જગ્યાની જ બાજુમાં ગુરુગાદીની નવીન જગ્યાનું નવનિર્માણ થવા જઈ રહ્યુ છે, જેના લાભાર્થે અહીંયા સુંદર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે, જે કથા 7 જાન્યુઆરી 2023 થી શરૂઆત થઈને 13 જાન્યુઆરી 2023 ના રોજ વિરામ પામશે, સપ્તાહ દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ તથા રુકમણી જન્મોત્સવ સહિતના અનેક પ્રસંગો અહીંયા યોજવામાં આવ્યા હતા તથા અંતિમ દિવસે સમગ્ર સમાજના મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાશે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના શ્રી શંકરસિંહ, શ્રી અજબસિંહ તથા શ્રી દોલતસિંહ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Kshatriya Samaj Gurugadi Jaravat Arranged Shreemad Bhagvat Saptah Gyanyagn 2023


Kshatriya Samaj Gurugadi Jaravat, Jaravat, Mahemdavad, Kheda, Shreemad Bhagvat Saptah Gyanyagn, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *