અમદાવાદના મુમતપુરા ગામ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપાધ્યક્ષ શ્રી જગતસિંહજી ચૌહાણના નિવાસ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ તથા ગાંધીનગર દક્ષિણના ધારાસભ્યશ્રી માનનીય અલ્પેશજી ઠાકોરના ભવ્ય ચૂંટણી વિજય બદલ સાહેબશ્રીનો ભવ્ય સન્માન સમારોહ તથા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં જીકેટીએસના પદાધિકારીઓ તથા અગ્રણીઓ સહીત ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત જીકેટીએસ ના ઉપાધ્યક્ષ શ્રી જગતસિંહજી ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Gujarat Kshatriya Thakor Sena Arranged Sanman Samaroh of Shree Alpesh Thakor
Gujarat Kshatriya Thakor Sena, GKTS, Sanman Samaroh, Shree Alpesh Thakor,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed