ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પલીયડ ગામ ખાતે દિવાળી પર્વનો અનેરો મહિમા હોય છે, જ્યાં સમગ્ર ગામમા અલગ અલગ વિસ્તારમા ભવ્ય ગરબા મહોત્સવનુ આયોજન કરવામા આવે છે, એજ રીતે અ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત હજારોની સંખ્યામા ભાવિક ભક્તો આ દિવ્ય ગરબા મહોત્સવ જોવા ઉમટી પડ્યા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી બળદેવભાઈ ચૌધરી શ્રી નટવરભાઈ ચૌધરી તથા શ્રી પ્રોફેસર ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Diwali Garba Mahotsav 2022 Paliyad
Diwali Garba Mahotsav, 2022, Paliyad,