ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોખાસણ ગામમાં શ્રી શક્તિ માઈ મંડળ તથા જીલ્લા ડેલિકેટ શ્રી અનિલભાઈ પટેલ દર વર્ષે ભવ્યાતિભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, ગુજરાતના સૌથી મોટા ગરબા આયોજનમા જેની નોંધ લેવાય છે, એવા ગરબા મહોત્સવનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે, જેમા ગુજરાતના ખ્યાતનામ કલાકારો પધારે છે, જેમાં આજરોજ ચોથા નોરતે સુપર સ્ટાર શ્રી વિક્રમ ઠાકોર દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી જેમા હર્ષો ઉલ્લાસ સાથે એક લાખથી પણ વધારે ની જનમેદની ઉમટી પડી હતી.
ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે અહીંયા સામાજિક કાર્ય એવા બ્લડ ડોનેશન કેમ્પનો પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં 500થી વધારે બોટલ નો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત જિલ્લા ડેલિકેટ તથા મોખાસણ ગામના અનિલભાઈ પટેલ તથા સુપરસ્ટાર શ્રી વિક્રમ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Shakti Maai Mandal Mokhasan And Shree Anil Patel Arranged Bhavya Navratri Garba Mahotsav 2022


Shree Shakti Maai Mandal, Mokhasan, Kalol, Gandhinagar, Shree Anil Patel Mokhasan, Navratri Garba Mahotsav 2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed