મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગવાડા ગામ ખાતે શ્રી કાળા ભગતની સુરજ મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ અહીં ભવ્ય ૧૪માં પાટોત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ભવ્ય યજ્ઞ પૂજન તથા શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા વાળીનાથ અખાડાના મહંત શ્રી જયરામગીરીબાપુ સહિત અનેક સંતો-મહંતો સાથે હજારોની સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.


મંદિર અને મંદિરના ઇતિયાસ વિશેની સંપૂર્ણ માહિતી માતાજીના ભુવાજી શ્રી દિનેશભાઇ સોમાભાઈ રાવળ દ્વારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Kala Bhagatni Suraj Meldi Gavada Vijapur Arranged 14th Patotsav 15.05.2022


Shree Kala Bhagatni Suraj Meldi, Gavada, Vijapur, 14th Patotsav, 15.05.2022, Suraj Meldi Gavada,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *