તાલુકા જિલ્લાના મહેસાણા ખેરવા ગામ કબાટ રાષ્ટ્રીય ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય ચતુર્થ સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા કુલ ૫૭ નવયુગલોએ પ્રભુતામા પગલા પાડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી ત્યારબાદ સત્કાર સમારંભ કરીને દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં રાજકીય તથા સામાજીક અગ્રણીઓ સહીત સમાજબંધુઓ જોડાયા હતા.
સંપૂર્ણ સમૂહ લગ્નોત્સવમા મહેસાણા જિલ્લા તથા ખેરવા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરીને આ સંપૂર્ણ પ્રસંગને પર પાડવામા આવ્યો હતો.


કાર્યક્રમની સંપુર્ણ વિગત રાષ્ટ્રીય ક્ષત્રિય ઠાકોર સમાજના અધ્યક્ષશ્રી રામજીભાઈ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Rashtriya Kshatriya Thakor Samaj Arranged 4th Samuh Lagnotsav 15.05.2022


Rashtriya Kshatriya Thakor Samaj, 4th Samuh Lagnotsav, 15.05.2022, kherva Kshatriya Thakor Samaj, mehsana Kshatriya Thakor Samaj, mehsana, kherva, Samuh Lagnotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *