ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઈસંડ ગામ ખાતે કલોલ તાલુકા ઠાકોર (ક્ષત્રિય) સમાજ સુધારક મંડળના સહયોગથી કલોલ તાલુકા ઠાકોર સેના દ્વારા ભવ્યાતિભવ્ય પાંચમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ ૨૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ સત્કાર સમારંભ કરીને દીકરીઓને વિદાય કરવામાં આવી હતી, જેમાં સમસ્ત સમાજ બંધુઓ હર્ષોલ્લાસ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Thakor Samaj Samuh Lagnotsav Isand Kalol 13.05.2022


Kalol, Isand, Thakor Samaj, Samuh Lagnotsav, Kalol Taluka Thakor (Kshatriya) Samaj Sudharak Mandal, Kalol Taluka Thakor Sena,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *