મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ડરણ ગામ ખાતે સમસ્ત ખટાણા પરિવાર દ્વારા રબારી વસાહત માં શ્રી સેમોજ માતાજી નો ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ભવ્યાતિભવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમા શ્રી સેમોજ માતાજી શ્રી સિકોતર માતાજી શ્રી મેલડી માતાજી તથા શ્રી સેંધણી માતાજી ની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તેના ભાગરૂપે સવારે ભવ્ય શોભાયાત્રા તથા નવચંડી યજ્ઞ અને રાત્રીના ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશે ની માહિતી ગામના શ્રી જયરામભાઈ રબારી, શ્રી મહેન્દ્રભાઈ રબારી તથા મોટણ ની મેલડી માતાજીના પરમ પૂજ્ય ભુવાજી શ્રી કનુભાઈ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Semoj Mataji Pran Pratishtha Mahotsav Daran Kadi 09.05.2022
Shree Semoj Mataji Mandir, Pran Pratishtha Mahotsav, Daran, Kadi, 09.05.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *