મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકાના સુરજ ગામ ખાતે શ્રી રામદેવજી મહારાજ નું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિરનું નિર્માણ પામ્યુ છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજ રોજ યોજાયો હતો, જેના ભાગરૂપે આજરોજ સવારે ભવ્ય શોભાયાત્રા તથા યજ્ઞ પૂજન તથા ફોટો પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની શ્રી પ્રહલાદજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramdevji Maharaj Pran Pratishtha Mahotsav Suraj Jotana