Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
મહેસાણા: કડવાસણ ગામ ખાતે યોજાયો શ્રી ચેહર માતાજી નો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ - online gujarat news

તાલુકા-જિલ્લા મહેસાણાના કડવાસણ ગામ માં શ્રી ચેહર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, આજરોજ મંદિરનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, તેમજ શ્રી ચેહર માતાજી ની સાથોસાથ શ્રી ગોગા મહારાજ, મેલડી માતાજી તથા શ્રી વીર મહારાજની દિવ્ય પ્રતિમાઓની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, વૈદિક મંત્રોચ્ચાર સાથે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ભવ્ય નવચંડી યજ્ઞની સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી નટવરભાઇ પટેલ, શ્રી શૈલેષભાઈ પટેલ તથા સરપંચશ્રી ગૌતમભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Chehar Mataji Photo Pran Pratishtha Mahotsav Kadvasan Mehsana

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *