તાલુકા જિલ્લા મહેસાણા માંકણજ ગામમા શ્રી રથવાળા જોગણી માતાજીનુ મંદિર માંકણજ-બોરયાવી રોડ પર ખોળ તળાવ ખાતે નિર્માણ પામ્યુ છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 17.04.2022 ના રોજ યોજાયો હતો, જેમાં સવારે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા, હવન પૂજન તથા રાત્રીના ભવ્ય રમેલનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવકો શ્રી જીણાજી ઠાકોર તથા શ્રી ધમાભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Rathvala Jogani Mataji Mandir Pran Pratishtha Mahotsav Mankanaj Mehsana


Shree Rathvala Jogani Mataji Mandir, Pran Pratishtha Mahotsav, Mankanaj, Mehsana,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *