ગુજરાતના મંદિરો ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કુહા ગામ ખાતે, જ્યાં ચેહર માતાજીનું ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસીક મંદિર આવેલું છે કહેવાય છે કે માતાજીના અહીંયા ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં એક હજાર વર્ષથી પણ વધારે સમયથી બિરાજમાન છે, અહીંયા ભવ્યાતિભવ્ય નવમો સામૂહિક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ મોટું માનવ મહેરામણ મા ના દર્શનાર્થે ઉમટયું હતું
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast Kuha Gramjano Arranged 9th Samuh Garba Mahotsav at Shree Chehar Mataji Temple Kuha Dascroi