ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ભીમપુરા ગામ ખાતે શ્રી નાનબા સધી સિકોતર માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં માતાજી ખુબ જ દિવ્ય તેજોમય પ્રતિમા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે ચૈત્ર મહિનામાં અહીંયા ભવ્યથી ભવ્ય હવન પૂજન તથા રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશે ની માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી રામાભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Nanba Sadhi Sikotar Mataji Mandir Bhimpura Mansa Arranged Bhavya Havan & Raas Garba in Chaitra Maas

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *