તાલુકા-જિલ્લા ગાંધીનગરના રામપુરા સોનારડા ગામ ખાતે શ્રી જોગણી માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેના ભાગરૂપે ભવ્ય હવન પૂજન શોભાયાત્રા તથા ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી લાલાજી, શ્રી રમણજી તથા ભૂદેવ શ્રી રોહિતભાઇ શાસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Jogani Mataji Pran Pratishtha Mahotsav Rampura Sonarda Raypur


Shree Jogani Mataji Mandir, Pran Pratishtha Mahotsav, Rampura, Sonarda, Raypur, Gandhinagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *