અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના એણાસણ ગામ ખાતે મેદ્રા રોડ ઉપર આવેલા શ્રી જોગણી માતાજી, શ્રી મેલડી માતાજી, તથા શ્રી વહાણવટી માતાજીના મંદિરે દિવ્ય પ્રથમ પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ભવ્ય યજ્ઞ પૂજન તથા રાત્રીના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાતના સુપરસ્ટાર શ્રી વિક્રમ ઠાકોર દ્વારા ભવ્યાતિભવ્ય ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં સમસ્ત ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત તથા શ્રી અશ્વિનસિંહ તથા શ્રી મિતુલસિંહ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Jogani Mataji Mandir Medra Road Enasan Celebrated 1st Patotsav

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed