ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નવા મુવાડા સીંઘાલી ગામ ખાતે શ્રી મેલડી માતાજી તથા શ્રી જોગણી માતાજીનુ નવિન મંદિરનું નિર્માણ પામ્યુ છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ ઉજવાયો હતો, જેના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા, યજ્ઞ પુજન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી પ્રતાપભાઈ, ભરત ભાઈ તથા શ્રી રાજેશભાઈ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ


Shree Meldi Mataji Tatha Shree Jogani Mataji Pran Pratishtha Mahotsav Nava Muvada Singhali Kapadvanj


Shree Meldi Mataji, Shree Jogani Mataji, Pran Pratishtha Mahotsav, Nava Muvada, Singhali, Kapadvanj, Kheda

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *