આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ખડાણા ગામ ખાતે ગુજરાત રાજ્ય મૂળનિવાસી ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા 11 માં ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગણેશ સ્થાપના બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરી ની વિદાય કરવામાં આવી હતી, જેમા સમસ્ત જ્ઞાતિબંધુઓ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા,
કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા સંસ્થા વિશેની માહિતી કે એમ ઠાકોર તથા શ્રી હેમંતસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Gujarat Rajya Mul Nivasi Kshatriya Ekta Samiti Arranged 11st Samuh Lagnotsav at Khadana Petlad
Gujarat Rajya Mul Nivasi Kshatriya Ekta Samiti, 11st Samuh Lagnotsav, Khadana, Petlad, Anand