ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાઘાવત ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ, જે કથા મહોત્સવ ૯ માર્ચથી ૧૫ માર્ચ સુધી યોજાયો હતો, જેના અંતિમ દિવસે ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતુ તથા સુદામા ચરિત્રનો પ્રસંગ યોજાયો હતો જેમા સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે હાજર રહ્યા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત પૂજ્ય કેવલાનંદ સ્વામી, શ્રી બાલુસિંહ ડાભી સહિત અન્ય ગ્રામજનો દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Samast Vaghavat Gramjano Arranged Shreemad Bhagvat Saptah Gyanyagn 09.03.2022
Samast Vaghavat Gramjano, Vaghavat, Mahemdavad, Kheda, Shreemad Bhagvat Saptah Gyanyagn, 09.03.2022, Tulsi Vivah