ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વેડા ગામ ખાતે શ્રી નાની છાસઠ નાઈ સમાજ દ્વારા ૨૨મા ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 30 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા, આ સમુહ લગ્નોત્સવનું આયોજન ટ્રસ્ટ દ્વારા ખૂબ જ અનોખી રીતે કરવામાં આવ્યું હતુ, જેમાં કોરોના ગાઈડલાઇન્સનુ ચુસ્ત પણે પાલન થાય એનું સંપૂર્ણ પણે ધ્યાન રાખવામાં આવ્યું હતુ, જોકે આયોજન સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ તથા મંત્રીશ્રી ભરતભાઈ અને અન્ય જ્ઞાતિજનો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Nani Chhasath Nayee Samaj arranged 22nd samuh Lagan Utsav 2022
Shree Nani Chhasath Nayee Samaj, 22nd samuh Lagan, Samuh Lagnotsav, 2022, Kalol, Veda, Gandhinagar,