ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના શિવનગર ડાકોર ગામ ખાતે ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર નિર્માણ પામ્યું છે, ગામના કચ્છ કડવા પાટીદાર સમાજ દ્રારા જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં યોજાયો હતો, જેમાં બ્રહ્મા-વિષ્ણુ-મહેશ તથા શ્રી ઉમિયા માતાજીની દિવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.


કાર્યક્રમની સંપુર્ણ વિગત ગ્રામજનો તથા ધર્મસંદેશ જગતગુરુ શ્રી જ્ઞાનેશ્વર મહારાજજી દ્વારા આપવામાં આવ્યો હતો.


જુઓ સંપૂર્ણ એપિસોડ


Shree Kutch Kadva Patidar Samaj Shivnagar Dakor Arranged Pran Pratishtha Mahotsav of Om Shree Nishkalanki Narayan Jyoti Mandir

Shree Kutch Kadva Patidar Samaj Shivnagar Dakor, Shivnagar Dakor, Shivnagar, Dakor, Thasra, Kheda, Pran Pratishtha Mahotsav, Om Shree Nishkalanki Narayan Jyoti Mandir Shivnagar, Umiya Mataji,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed