Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
અમદાવાદ : ઘાટલોડિયા વિસ્તારમા જીવાપુરા ખાતે નિર્માણાધીન દેવભુમી રમણ ધામના લાભાર્થે શ્રીમદ્દ ભાગવત કથાનુ આયોજન કરાયુ - online gujarat news

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમા સૂર્યોદય ૨ સોસાયટી નજીક દેત્રોજ તાલુકાના જીવાપુરા ખાતે નિર્માણ પામનાર ભવ્ય દેવભુમી રમણ ધામના લાભાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામા આવ્યુ છે, જે કથા મહોત્સવ ૨૫ ડિસેમ્બર ૨૦૨૧ થી શુભારંભ થઈને ૦૧.૦૧.૨૦૨૨ના રોજ વિરામ પામશે, જેમા અનેકવિધ ધાર્મિક ઉત્સવોનુ આયોજન કરવામા આવ્યુ છે, જેમા પરમ પૂજ્ય કથાકાર યોગીશ્રી બાલકનાથજી બાપુ દ્વારા પાવન કથાનુ રસપાન કરાવવામા આવશે. કથાના શુભારંભ પ્રસંગે આજે ભવ્યાતિભવ્ય પોથીયાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા સમગ્ર વિસ્તારની ધર્મપ્રેમી જનતા હર્ષોલ્લાસ સાથે જોડાઈ હતી.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા આશીર્વચન પરમ પૂજ્ય યોગીશ્રી બાલકનાથજી બાપુ દ્વારા આપવામા આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ,

Shreemad Bhagvat Saptah at Ghatlodiya Ahmedabad by Yogi Shree Balaknathji Bapu on 25.12.2021 to 01.01.2022
Shreemad Bhagvat Saptah Ghatlodiya, Ghatlodiya, Ahmedabad, Yogi Shree Balaknathji Bapu, jivapura, DEVBHUMI RAMAN DHAM JIVAPURA,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *