આજરોજ કલોલ નજીક શ્રી કલોલ સમસ્ત નાયક સેવા સમાજ દ્વારા સાતમા સમુહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ૪૧ બટુકો દ્વારા સમૂહ જનોઈ ધારણ કરવામાં આવી હતી, ત્યારબાદ સમાજનો સ્નેહમિલન સમારંભ યોજાયો હતો, જેમાં રાજકીય તથા સામાજિક અગ્રણીઓએ હાજરી આપી હતી.
કાર્યક્રમની સંપુર્ણ વિગત સંસ્થાના પ્રમુખ શ્રી પરેશભાઈ નાયક દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Kalol Samast Nayak Seva Samaj Arranged 7th Samuh Yagnopavit & Snehmilan Samaroh 15.12.2021