અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના અબાસણા ગામમા નવ્ય દિવ્ય અને ભવ્ય અને કોમી એકતાના ઉદાહરણ રૂપ એવા શ્રી રામજી મંદિરનુ નિર્માણ થયુ છે, જેનો ભવ્યતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી દિવ્ય શુભારંભ કરવામા આવ્યો હતો, જેમા આજે પ્રથમ દિવસે ધર્મ સભાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા સમગ્ર ગુજરાતમાથી સંતો મહંતોની પધરામણી થઇ હતી અને ત્યારબાદ યજ્ઞ શાળાનો પ્રારંભ કરવામા આવ્યો હતો, આવતીકાલે ભવ્ય શોભાયાત્રા બાદ અંતિમ દિવસે શ્રી રામદરબારની દિવ્ય મૂર્તિઓની વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામા આવશે, જેમા સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાશે.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી રમેશભાઈ પટેલ તથા યજ્ઞ આચાર્ય શ્રી અશોકભાઈ ઉપાધ્યાય દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramji Mandir abasana Pran Pratishtha Mahotsav Abasana Detroj 2021

Shree Ramji Mandir abasana, Pran Pratishtha Mahotsav, Abasana, Detroj, 2021, Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *