મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ચારોલ ગામ ખાતે ચારોલા પ્રજાપતિ સમાજ દ્વારા પ્રજાપતિ વાસ ખાતે શ્રી વીર મહારાજ તથા શ્રી મેલડી માતાજીનું ખૂબ જ દિવ્ય અને સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હાલમાં યોજાઇ રહ્યો છે, જેના પ્રથમ દિવસે આજે ભવ્ય યજ્ઞશાળા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો, અને સુંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિર નિર્માણ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી બાબુભાઈ પ્રજાપતિ, શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ તથા યજ્ઞ ના આચાર્યશ્રી લાલભાઈ શાસ્ત્રી દ્વારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Charola Prajapati Samaj Charola Arranged Pran Pratishtha Mahotsav Of Shree Veer Maharaj And Meldi Mataji 06.12.2021

Shree Charola Prajapati Samaj, Charola, Arranged, Pran Pratishtha Mahotsav, Shree Veer Maharaj, Meldi Mataji, 06.12.2021,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *