Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
અમદાવાદ : સમસ્ત શ્રીમાળી ઝીંઝુવાડિયા સોની પરિવાર દ્વારા અમદાવાદથી ઝીંઝુવાડા શ્રી રાજબાઈ માતાજીના પગપાળા સંઘની પૂર્વ સંધ્યાએ ભવ્ય ભજન સત્સંગ તથા ગરબા મહોત્સવનુ આયોજન કરાયુ - online gujarat news

અમદાવાદના શ્રીમાળી ઝીંઝુવાડિયા સોની પરિવાર દ્વારા અમદાવાદથી ઝીંઝુવાડા શ્રી રાજબાઈ માતાજીના પગપાળા સંઘ તથા પંચકુડી મહાયજ્ઞની પૂર્વ ગોતા વિસ્તારના શ્રીફળ એપાર્ટમેન્ટ ખાતે ભવ્ય ભજન સત્સંગ તથા ગરબાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા શ્રી ગીતા સાગર મહારાજ દ્રારા શ્રી રાજલ માતાજીના દિવ્ય ગુણલા ગાવામા આવ્યા હતા, જેમા સમસ્ત વિસ્તારના લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી નરેન્દ્રભાઈ ચોક્સી દ્રારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.


Samast Shrimali zinzuvadiya Soni Parivar, Ahmedabad to zinzuvadiya pagpala sangh, Bhajan Satsang

Samast Shrimali Zinzuvadiya Soni Parivar Arranged Bhavya Bhajan Sandhya of Shree Rajbai Mataji

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *