અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ધામતવણ ગામમાં શ્રી વેરાઈ માતાજીનુ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી વેરાઈ માતાજી ની સાથો સાથ શ્રી બહુચર માતાજીનું પણ ખૂબ જ ભવ્ય મંદિર ત્યાં આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે દેવ દિવાળીનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં દેવ દિવાળી ના શુભ દિવસે ભવ્યાતિભવ્ય ગરબા મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં લોક ગાયક શ્રી વિજય સુવાળા દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી રામસંગજી સોલંકી દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Verai Mataji Dhamatvan Dascroi Arranged Devdiwali Garba Mahotsav 2021

Dhamatvan, Devdiwali Garba Mahotsav, Verai Mata Mandir, Dascroi, Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *